વિચાર તો બઉ આવે છે... એ પણ વિચાર આવે કે એવા વિચાર ખાલી મને જ આવતા હશે કે બીજું પણ કોઈ મારા જેવું હશે ? કઈ સમાજ નથી પડતી એટલા માટે આ બ્લોગ લખું છું આશા રાખું તમને ગમશે મારા વિચારો.... અપને નાના હોઈએ અને રડતા હોઈએ ત્યારે આપણા બધા વાડિલો આપણને છાના રાખે ( જો પડી ને રડતા હોઈએ તો 2,3 કીડી મારી નાખે) જો આપણને રડવાની આદત પડી હોય તો એમ કે કે આ કેવો છે 24 કાલ્લાક રડ્યા જ કરે ( રડતા 5 મિનિટ પણ ના થઇ હોય ) જો વધારે ખુશ રહેતા બાળકો હોય તો એ પણ એમને ના ગમે... બાળકો રમતા હોય ગાડી વારી રમત તેમાં 1 વડીલ આવીને દાબકો પુરસે... આ એમ ના રમાય... મતલબ હવે ખેલ પણ નઈ રમવાનું... વડીલો બાધી વસ્તુ માં... પાવછું કેહવાઈ પણ નાઈ કહે તો એમ કે છોકરો સામું બોલે... એમનો ભાવાર્થ એમ કે જે કઈ તમારા માં વેદના કે સંવેદના જાગે એ અનુભવવાનું બંધ કરી દો... રાડવાનું નાઈ હંસવાનું નાઈ... અને ખાસ આપણું વીજ્ઞાન એમ કહે છે કે માણસ ગુસ્સો બાઈ હાનિકારક વસ્તુ છે... વડીલો બીજાની game માં આંગરી કરે... અને ભૂલથી પણ બિચારા બાળકે જો કઈ કઈ દીધું તો મહાભારત પાર્ટ 2 ચાલુ...( એટલે મારા ભુલકાઓ એ એમની લાગનીઓ ને મનમાં દબાવીને game c...